Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HEMILKUMAR PATEL

Classics Others

3  

HEMILKUMAR PATEL

Classics Others

જીવન જિંદાદિલી

જીવન જિંદાદિલી

5 mins
52


ડૉક્ટરથી ડોક્ટર સુધીનો સફર,

શરીરથી માટી સુધીનો સફર,

જન્મથી મરણ સુધીનો સફર,

કુદરતીથી એ કુદરતી હોનારત સુધીનો સફર.


જન્મ લેતું બાળક,

છોકરી છોકરા સુધીની કહેવત,

સામાન્યથી ઓપરેશનનો સમય,

સામાન્ય થાય તો કમાણી માટે ઓપરેશનની વાત.


જન્મ થી દુનિયામાં આવતું બાળક,

ખુશીની વાત બની મમ્મીની વાત,

સામું જોતા કોના જેવી જેવો સુધીની ઓળખ,

પ્રેમથી ગળે લાગતું બાલા કે બાલી.


સમય જતો ચાલતા શીખી લેવાની પ્રથા,

એમાં પપ્પાની વહાલી,

મમ્મીનો લાડ લેતો નાનકડી આત્મા,

ફરક શરીર મળ્યું તેનાથી.


એકડો લખતા ખુશીમાં આવતું પરિવાર,

એમાંય ખુશી જોઈને આત્મવિશ્વાસ વધે તેની માયા,

ટોક ટકોર ચાલુ થાય જીવન,

ઉછેરની વાત સુધી સેવા થાય તેની.


સપના જોવામાં આવતા એના,

ભણતરની તકલીફ આવતા વિચારોનો ભંડાર,

નથી ભણતર એવા ગરીબને લાગતો પથ્થર,

ત્યાં દહેજ અમીરને ખાઈ જતો કિડો.


નથી પત્યું દર્દ તેની ઉંમર પાંચ વરસ,

દર્દનો વિચાર બાવીસ વરસ,

રમકડું માંગ્યું તે લઇ આપ્યું, 


મારાં પપ્પા કહીને લાગતી દીકરીનો વહાલ.

શીખવાડતા એની શીખી મળતી હોય તેવી વાત,

વાત વાત માં સમજતા દીકરા દીકરી,

આ ડફોળ કહી કહેતા દીકરાને.


બીજી મિનિટ માનવતા લાગતી પપ્પાને

દીકરીની વાતમાં ખબર નથી પડતી બોલતી મમ્મી,

આખી રાત રોવે મમ્મી,

દીવાલો સાક્ષી છે,

દીકરીને તકલીફ માં જોઈને રોતા પપ્પા મમ્મી.


બંનેમાં નરમ મમ્મી,

આંખ જોઈને ખબર પડે મારી માયા લાગતી રહે,

હું હસુ કે રોવું તે રમકડાંની જીદ,

હું નહીઁ જમું તો દીકરી હશે છે મારી લાડકવાઈ.

દીકરો રહ્યો વહાલ વાલમ,

માંગ્યું તે મળતું મારાં લાડલાને,

મળે તેના ઝગડા તે બે ના,

પણ સમજ મમ્મી પપ્પા માટે.


દેવનાગરી લિપિ બંધાય તે શાળા,

નથી જવું થી લાફો મારીને મૂકે તે મમ્મી,

ઘરે આવતા વિચારે અત્યારે,

મારો દીકરો એ વસ્તુ રમતો.


ભંગાર થયો રમકડાંનો,

તે વેંચતા આવ્યા પૈસા ઓછા,

પણ વિચારો આવ્યા અનેક,

મારો થયો મોટો દીકરો.


પેલી મારી દીકરી,

કેમ એના આપ્યા રમકડાં ભંગાર,

હેલો ભાગવાન દીકરી કહે જરૂર નથી તેની,

હેલો ભગવાન થઇ મારી દીકરી સમજણી.

આવ્યો સમય દીકરાનો,

શાળા સમય થયો પૂરો,

અરે પહેલા નંબરની કોલેજ,

લેવા જતા ના કર્યો વિચાર પૈસાનો.


કેવી છે હોસ્ટેલ જોવું તો ખરી,

મારો દીકરો રહેશે આવા રૂમમાં,

ઘર હતું તો જવું પડ્યું તેને,

મોકલ્યો તેને નવું ઘર બનવા ભણવા.


નહીઁ રહે દીકરો મારાથી દુર,

પૂછ્યું જયારે દીકરાને હસતા બોલ્યો,

રહીશ હું મારું બનાવા ભવિષ્ય,

તું રહેજે ટેન્શન વગર.


રોતા ના આવડ્યું દીકરાને મમ્મી જોઈને,

ડર હતો મૂકીને ઘરે જતા તેને લાગે ખુશ તો છે,

આવ્યો દીકરો ઘર થી દુર,

એ ગરમ વાનગી યાદ આવી ખાતા જોઈ.


શું કરીશ તેનાથી દુર છું,

નથી ભાવે તો ભાવિ જશેની તકલીફ,

એમાં આવ્યો વિચાર ખાસે મારી મમ્મી મારાં વગર!

ફોન કરીશ પૂછું તે લાગેલી માયાને.


ખાધું ભરપેટ મેં કહ્યું તેને,

ભૂખ લાગી બતાવી ના શકી,

ભાવે ક્યાંથી દીકરો દુર છે,

શું કરે છે તેની માહિતી.


હાસ લાગી છે હૃદય ને,

ખુશ છે ત્યાં રહીને,

નથી રોકાતા આંસુ તે જોઈને,

આ કામ કરતો દીકરો પૂરું.


હવે કરશે કોણ તે વિચાર ખાતા આવતી તકલીફ મને,

મહેરબાની હતી નહીઁ તો થયું હશે શું?

હતો પ્રેમ જે સમજ આવતા લાગી વાર,

ગયો દુર તે પછી લાગ્યો ડર દુનિયાથી.


હતા પપ્પા તો ટેન્શન નથી

છું દુર તો કોઈ મને કરશે હેરાન,

કરીશ કોણે ફરિયાદ,

છે દુર તે મારાથી.


નહીઁ આવવા દઉં તેમને તકલીફ,

તો કંઈ પણ કહેતો ના તે દીકરો.,

સહન ના થાય તો કરાય શું?

થાય લાગતા સમય સમજણની.


પપ્પા કહેતા રોજ ફરિયાદ લઈને આવતો,

સાચું બોલ તને કોઈ કરે છે હેરાન,

ના કરે આશીર્વાદ છે તો,

ત્યાં અંદર થી હેરાન થતો દીકરો.


વાત આવી દીકરી માટે,

હું નહીઁ મુકું તેને દુર મારાથી,

મને ખબર છે નહીઁ રહી શકે,

લાડ આપ્યો પ્રેમથી માન્યો.


તે ના પડે નહીઁ જાઉં,

પણ સમજાવે કોણ પપ્પાને,

છે મારી સાથે તમે થોડા વરસ

વિદાય થઇશ હવે આવતો વિચાર દીકરીને.


રોતી જોશે કોણ મને,

લાગતું પપ્પા મમ્મીને,

ધીરે વરસ જાય તેવું લાગે નહીઁ,

ભણતર પત્યું તેના ઘરે.


ખર્ચ કરવામાં નથી રાખી રાહત એને,

તો પછી લાગતી નોકરી તેને,

આવ્યા માંગા દીકરીના,

પસંદ કર તું એને.


થયો ક્યાંથી હોય પસંદ,.

તેના વિચાર હતા તમારી જોડે,

હસતા બોલ્યા આવ્યો પસંદ?

હા પાડતા મોઢું લાગ્યુ તકલીફમાં,

તો માંગ્યું આપ્યું દહેજ.


મંડપ બંધાયો ઘર આંગણે,

વારે ગાડીયે જોવે છે ભાઈ,

કહે છે મમ્મીને,

ખુશ છે બધા જોડે,

સાંભળે છે તે વાત,

રોતી અંદરથી હોય,

સમય છે કેટલો મારી પાસે,

કાલે જવાનુ છે છોડીને બધાને.


રાતે આવે છે ગરબાની રમઝટ,

નાચે છે મારો ભાઈ જોડે,

મમ્મી પપ્પા જોવે છે મને,

છે કેટલી ખુશ નથી હિસાબ મારી પાસે.

હિસાબ હોત ક્યાંથી,

આપ્યો નથી સમય વિચારનો એને,

રાત પડી ગઈ સુઈ જવા કહ્યું પપ્પાએ,

પછી વહેલા ઉઠ્યા તે.


જોયો તકિયો તો લાગ્યુ,

સુકાય નહીઁ દિવસો સુધી,

ગરમી તો લાગે નહીઁ રાતે,

આખી રાત રોયા હશે મારાં માટે.

તૈયાર થવું છે એના માટે,

જેને વિચારો કર્યા જન્મથી આજના,

હું થઇ તૈયાર આવ્યા પપ્પા મારી પાસે,

પાડ્યા ફોટા યાદ માટે,

હળવે રહી કહ્યું ગયી મમ્મી ક્યાં,

આવ્યો અવાજ દૂરથી હું છું અહીં,

તો કરતી હતી શું ત્યાં અવાય મારી પાસે,

આવે ક્યાંથી રોકાની નહોતી યાદ તેની.


આવ્યો દિવસ ઉગતા સમય,

કરે છે સ્વાગત વરગોડાના ઢોલ સાથે,

આવો પધારો કહી ખેંચી લેતી નાક એનું,

મમ્મી તું આવજે ફટાફટ પાછી દેખાવ નથી બદલતો.


આવે છે વર મંડપ બાંધ્યો તેમાં,

અનવટ બાજુ બેસી બોલે,

ભાભી દેખાશે હમણાં,

ત્યાં બોલે પંડિત બોલાવોટ દીકરીને.


કન્યાદાન કર્યું બેસી આગળ તેની,

હસ્તમેળાપ થયો તેનો,

ભાઈ ફૂલ નાંખે છે ફેરા માં,

એક એક વાત યાદ કરે છે મસ્તીમાં.


જમણવાર કેવો થયો ગટે નહીઁ તે જો,

જોયું બરાબર થાય ટેન્શન લાગે હળવું,

બેસી મારી દીકરી રૂમમાં બધા સાથે,

આવ્યો સમય શીખ ભરું.


ભાઈ ઘડિયાળ જોવે છે વારે ઘડીયે,

નથી ઉતારતો આઈસ્ક્રીમ મને,

તે ખાવો પડશે બધા જોઈને,

લાગતું નથી હશે છું હૃદયમાં તેમને.


ખુશ રહેશે તમારા ઘરે આટલુ ધ્યાન રાખી,

કહેતા આવ્યો વિચાર એમને,

આવે છે દીકરી થોડી વારમાં,

વિદાય નો ડંકો વાગ્યો છે તેમના હૃદયમાં,

તે કહ્યા મમ્મી પપ્પા ભાઈ બહેન તેને.


કઠણ પણ રોઈ પડ્યો ત્યારે,

જયારે જાય છે દીકરી હંમેશ માટે,

ધમપછાડા કરે છે મારાં પગ,

નથી જોઈ શકતો એને

પપ્પા આવ્યા હસતા શાંત કરવા,

અરે લોહીના આંસુ ઓછા પડ્યા તે રોતા,

જન્મથી યાદ કર્યા તે દિવસ,

હવે નહીઁ રહી શકાય તેમને.


રોતા કહ્યું બધું બરાબર છે,

શાંત થઈને જા તું મારી દીકરી,

નથી ભેટી દુર કરી શકતો તે બાપ,

જેને બધું માગ્યું આપ્યું તેને.


પછી બેસાડાય ખાટલામાં શાંત કરતા,

આવે છે મમ્મી તે,

રોવે છે ધ્રુસકે ધ્રુસકે,

રોઈસ નહીઁ કહીને શાંત કરતી મારી દીકરી.

મજબૂત છે મારી વહાલી,

ધીરે ધીરે જાય છે ગાડી બાજુ,

ટાયર નીચે મુકાય છે શ્રીફળ,

ગાડી માં બેસતા આવે ભાઈ જોડે.


નથી રહી શકતો મારો ભાઈ લાડલો,

ભણીને કરજે સેવા મમ્મી પપ્પા ની,

કહી આપે છે આત્મવિશ્વાસ મને,

તો પછી રોવે છે શું કામ મને જોઈને.


ભાઈ રહી ના શક્યો તેને જતા જોયી,

કદાચ હજી એક દિવસ હોત એની જોડે,

માફી માંગી નથી પણ સમજી ગયી તે,

ભૂલી કંઈ રીતે શકાય તે ઝગડા કરતા જોડે.


ભાઈ તો ગયો ઘરમાં બંદ કર્યો રૂમ તેનો,

જોરથી રોયો ભાઈ તેની યાદ સાથે,

કપડાં કાઢી વિચારો કર્યા,

હવે આવો દિવસ આવશે નહીઁ ક્યારે.

મારે રહેવું હતું એક દિવસ હજી, 

રહેવું હતું એક દિવસ હજી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics