STORYMIRROR

manan sheth

Inspirational

4  

manan sheth

Inspirational

એક બીજાને નડતા રહીએ

એક બીજાને નડતા રહીએ

1 min
28.1K


મૂકી અહંકાર બાજુએ,

ખુલ્લા દિલે માલતા રહીએ,

એક બીજાને નડતા રહીએ.


મૂકી ચિંતાઓ બાજુએ,

ખુલ્લા દિલે હસતા રહીએ,

એક બીજાને નડતા રહીએ.


મૂકી 'મારુ' સૌ બાજુએ,

બધું 'આપણુ' કરતા જઈએ,

એક બીજાને નડતા રહીએ.


મૂકી પાપ પૂણ્ય બાજુએ,

વહેંચણી સ્નેહની કરતા જઈએ,

એક બીજાને નડતા રહીએ.


મૂકી મોબાઈલ બાજુએ,

દિલથી કનેક્ટ થતા રહીએ,

એક બીજાને નડતા રહીએ.


મૂકી અહંકાર બાજુએ,

ખુલ્લા દિલે માલતા રહીએ,

એક બીજાને નડતા રહીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from manan sheth

Similar gujarati poem from Inspirational