STORYMIRROR

Rakesh Thaker

Classics Inspirational

3  

Rakesh Thaker

Classics Inspirational

ભારતીય ઉપવનનું અણમોલ ફૂલ

ભારતીય ઉપવનનું અણમોલ ફૂલ

1 min
50

ગાંધીબાપુ ભારતીય રાષ્ટ્રીયતાના બાગમાં ખીલેલું એક અણમોલ પુષ્પ છે કે જેમણે દેશ ખતર જાતને ઘસી નાખી. એમને એક અંજલિ અર્પણ મારા કાવ્ય દ્વારા


થયો દેશ આઝાદ એના બાગનું,

અણમોલ પુષ્પ છો ગાંધીજી.


અગણિત તારા આંદોલનના ખર્યા આપ ખાતર,

એનું ગગન છો ગાંધીજી !


નામ ધરમ હો ભલે સર્વના ભિન્ન તોય સાંકળ્યા,

અહિંસાના આરસ છો ગાંધીજી !


પૂજા હોય કે હોય ઈબાદત;

શબ્દ વચનના આપ સોપાન છો ગાંધીજી !


'તરંગ' મને ઘટ ઘટ વસતાં ઈશ્વરનાં,

અવતાર આપ છો ગાંધીજી



Rate this content
Log in

Similar gujarati poem from Classics