STORYMIRROR

Alpa Sathavara

Children

3  

Alpa Sathavara

Children

આવી રે હોળી

આવી રે હોળી

1 min
413

આવી રે આવી રે ભાઈ

આવી હોળી આવી રે


ધાણી લાવી, ખજૂર લાવી

મીઠા મીઠા હાયડા લાવી

"જેમ" કેરા તહેવાર લાવી

આવી રે આવી રે ભાઈ


પીળા, ગુલાબી રંગો લાવી

પિચકારીના ફુવારા લાવી

કેસુડાના ફૂલો લાવી

આવી રે આવી રે ભાઈ


પતંગિયાનાં રંગો લાવી

એની સાથે ધૂળેટી લાવી

ઢોલ નગારાને ઉમંગ લાવી

આવી રે આવી રે ભાઈ


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Alpa Sathavara

Similar gujarati poem from Children