STORYMIRROR

SAGUNA THAKOR

Children Others

3  

SAGUNA THAKOR

Children Others

આંબો ઘટાદાર

આંબો ઘટાદાર

1 min
3.5K


આંબો ઘટાદાર

એની કેરી મજેદાર


રસદાર, કસદાર,

લીલી-પીળી રંગદાર


આજે લાગે કાચી કાચી

કાલે થશે પાકી પાકી


રણીયો મણીયો ભેગા થાય

સાથે સાથે જોવા જાય


ભીલો મારો ખાશે

ત્યારે ખુબ રાજી થશે


પહેરે છે આંબાડાળ

સુગંધી મોતીની માળ


વા પવન વા, ગા કોયલ ગા

આંબો ઘટાદાર, એની કેરી મજેદાર


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from SAGUNA THAKOR

Similar gujarati poem from Children