STORYMIRROR

Bharat Thacker

Children Stories

4  

Bharat Thacker

Children Stories

કલ્પનાની ઉડાન

કલ્પનાની ઉડાન

1 min
461

શાકા લાકા બુમ બુમની જાદુઈ પેંન્સિલ જો મળી જાય,

તો તો પછી નાના બાળકોની દુનિયા કેવી ખીલી જાય,


પછી તો ચાંદ ઉપર રહેતી ઇ ડોશીને નીચે જમીન ઉપર લઇ આવું !

ચાંદવાળી ડોશી પાસેથી, મારી દાદીને દુનિયાભરની વાર્તાઓ સંભળાવું !


દાદાના ડંગોરો લઇ, ડંગોરાની મેટ્રો ટ્રેન ચલાવું !

બે મિનિટમાં મેગી શું? બે મિનિટમાં પિઝા બનાઉ !


સૂરજના ગોળાનો ગોળો બનાવી તેના પર મેઘધનુષ્યના રંગ લગાઉ !

પુરા તળાવને ફેરવી નાખી થમ્સઅપમાં, મસ્ત મઝાની મહેફિલ સજાવું !


Rate this content
Log in