STORYMIRROR

Lok Geet

Inspirational Classics

0  

Lok Geet

Inspirational Classics

આદિયાશક્તિ (સ્તવન)

આદિયાશક્તિ (સ્તવન)

1 min
245


કવિ જેઠા ઉઢાચ પ્રકાર : સરજૂ

(ચારણોનાં પૂજન-અર્ચન-સ્તવનમાં અનેક રચનાઓ ગવાય છે. એમાંનો એક પ્રકાર તે ચરજૂ અથવા સરજૂ કહેવાય છે. આ સરજૂમાં આદ્યશક્તિએ પૃથ્વીનું સર્જન કેવી રીતે કર્યું છે એનું વર્ણન આવે છે.)

આદિયાશક્તિ કમલથી ઉપની,

કેતરાં જોગણી રૂપ કીધાં !

જળા બોળ માંહેથી, અલખને જગાડીઆ,

બાર બ્રહ્મ ઈશને સાથે લીધાં.

તયોણરા પાન પર, ચાર દેવ પ્રગટિયા,

ધરાતલ આભ તે દન ધરિયે.

પરમાણે આભને, રચાવી પ્રથમી,

કનકરો થંભ તે મેરૂ કીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational