આભાર પ્રભુ (હાઈકુ)
આભાર પ્રભુ (હાઈકુ)
આભાર ઈસુ..
કોરોના કાળે રક્ષ્યા,
લાચારને તેં...
શ્વાસ, ફેફસાં,
શરીર સલામત,
સંભાળ્યા તેં..
ઓક્સિજનથી..
ભર્યા ભર્યા અમને
ને જાળવ્યા તેં...
આભાર ઈસુ,
તારી દયા ને ખાતે
પંપાળ્યાં તેં.
આભાર ઈસુ..
કોરોના કાળે રક્ષ્યા,
લાચારને તેં...
શ્વાસ, ફેફસાં,
શરીર સલામત,
સંભાળ્યા તેં..
ઓક્સિજનથી..
ભર્યા ભર્યા અમને
ને જાળવ્યા તેં...
આભાર ઈસુ,
તારી દયા ને ખાતે
પંપાળ્યાં તેં.