Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarjavi Vyas

Inspirational

5.0  

Aarjavi Vyas

Inspirational

કહેજો મને

કહેજો મને

1 min
572


મીઠા શબ્દોના અલંકારમાં,

લાગણીનો કોઈ અક્ષર મળે તો કહેજો મને ;


ઘૂઘવાંતો દરિયો મૂંઝવે છે મને,

એકાંતનો કિનારો મળે તો કહેજો મને ;


ખુદને મળવાની ઇચ્છા તો છે ઘણી,

એવો કોઈ દર્પણ મળે તો કહેજો મને ;


કલયુગના મશીનોની દોડાદોડમાં,

માણસ કોઈ માણસને મળે તો કહેજો મને ;


કહેવું તો ઘણું છે દોસ્ત,

દિલનો કોઈ ખૂણો ખાલી મળે તો કહેજો મને!


Rate this content
Log in

More gujarati poem from Aarjavi Vyas

Similar gujarati poem from Inspirational