STORYMIRROR

Rama Dudhagra

Tragedy

3  

Rama Dudhagra

Tragedy

વેદના

વેદના

1 min
13

"બાપુ,બાપુ, કેવું અસલ ફરાક સે, મને લઈ આલોને." 

"હા,બેટા, આ ફેરે અસલ પાક થવાનો સે; તને ફરક, ઢીંગલી હંધુય લઈ આલીશ." 

કમોસમી વરસાદથી નિષ્ફળ ગયેલ પાકને જોઈ રહેલ બાપની નજર સામે બજારનો એ સંવાદ અને દીકરીનો ખુશીથી ચમકીલો ચહેરો ફરી વળ્યો.

આંખમાંથી અશ્રુની એક સરવાણી ફૂટીને ખેતરમાં ભરાયેલ પાણી સાથે ભળી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Rama Dudhagra

વેદના

વેદના

1 min વાંચો

Similar gujarati story from Tragedy