ત્રણ ભાઈ અને ભૂત
ત્રણ ભાઈ અને ભૂત
એક ગામ હતું. આ ગમમાં ત્રણભિયા રહેતા હતા. આ ત્રણેય ભાઈઓમાં ખુબ જ સંપ હતો. આ ત્રણેયભાઈ ખુબ બહાદુર હતા. પણ પોતાના ગામમાં એમને કોઈ કામ ધંધો મળતો નહિ. એટલે તરણેત ભાઈઓ કામ ધંધો શોધવા અને ધન કામવા માટે પરદેશ જવાનું નક્કી કરે છે. આમ એક દિવસ ત્રણેય ભાઈ નીકળી પડે છે.
રસ્તામાં ચલતા ચાલતા એક ગામ આવે છે. ત્યાં પહોંચતા પહોંચતા અંધારું થવા આવ્યું હોય છે. એટલે તે લકો આ ગામમાં જ રાત વાસો કરવાનું નક્કી કરે છે. એજ સમયે એ ગામા એક વાણીયો રહેતો હોય છે. જેની માતાની મરણ થયું હોય છે. એટેલે તે પોતાની ડોસીમાને સમશાન લઇ જવાની તૈયારી કરે છે. પણ એ ગામમાં સમશાનમાં ઘણા અભૂત રહેતા હોય છે. એટલે કોઈ તેની સાથે સ્મશાનમાં આવવા તૈયાર થતું નથી. અને બધા એવી સલાહ આપે છે કે ડોશીમાનું મડદું અત્યારે ઘરે રહેવા દઈએ અને સાવરે અજવાળું થશે એટલે સ્મશાનમાં લઇ જશું.પણ આખી રાત ડોસીમાના મડદાને સાચવે કોણ કરને કે સ્મશાનમાંથી ભૂત આવે તોમાંદ્ડું લઇ જાય.
એટલામાં વાણીયાની નજર ગામને ગોદરે આવીને બેઠેલા આ ત્રણ અજાણ્યા ભાઈઓ પર પડે છે. વાણીયો તેમને જઈને પૂછે છે તમે કોણ છો ? અને અહી શું કરો છો ? ત્યારે પેલા ત્રણ ભાઈ બોલ્યા અમે બહુ દુરથી આવીએ છીએ,.અમે ધન કમ્વવા નીકળ્યા છીએ અને કામ કાજ શોધીએ છીએ. આવત સાંભળી વાણીયો રાજી થયો. તેને કહ્યું તમે મારું એક કામ કરશો તો હું તમને ધન આપીશ.ત્રણેય ભાઈ તો અ સાંભળી રાજી થયા. વાણીયાએ કહ્યું તમારે આજની રાત આ મારી માનું મડદું છે તેની ચોકી કરવાની છે. ત્રણેય ભાઈ એ માટે તૈયાર થઇ ગયા. વાણીયો પોતાની દોશીનું મડદું આ ત્રણ ભાઈઓ પાસે મુકીઘરે ચાલ્યો ગયો.
હવે રાત પડી એટલે ત્રણેય ભાઈઓએ વાર ફારીથી જાગીને મડદું દ્સચ્વવાનું નક્કી કર્યું. પહેલા મોટો ભાઈ જાગ્યો અને ન્નાનના બે ભાઈ સુઈ ગયા. થોડી રાત થઇ એટલે સ્મશાનમાંથી એક ભૂત આવ્યું. અને દોશીનું મડદું લઈને ચાલવા કાગ્યી. મોટાભાઈએ તલવારનો એક ઝાત્કોમાંર્યો તો ભૂતનો પગ કપાઈ ગયો. અને તેના પગમથી સોનાનું ઝાંઝર પડ્યું. ભૂત પણ ડરીને ભાગી ગયું. અડધી રાત થઇ એટલે બીજો ભાઈ જાગ્યો. અને મોટો અને નાનો ભાઈ સુઈ ગયા. વચેટ ભાઈ જાગતો હતો ત્યારે એક બાવો આવ્યો. તેમે કહ્યુંમારે સાધના કરવા માટે આ મડદું જોઈએ છે. તું મને અમ દળું આપ. વચેટ ભાઈએ તે આપવાની નાં પડી તો બાવાએ વચેટ ભાઈ સાથે લડાઈ કરી. પણ આ લડાઈમાં વચેટ ભાઈ જીત્યો. એટલે બાવાએ ખુશ થઈને પોતાની દીકરી આ વચેટભાઈ સાથે પરણાવી.
પછી રાતનો ત્રીજો પહોર થયો એટલે સૌથી નાનો ભાઈ જાગ્યો. અને મોટા બે ભાઈ સુઈ ગયા. નાનો ભાઈ ચોકી કરતો હતી તે વખતે એક જન આવ્યો અને મડદું લઈને ભાગવા લાગ્યો. નાનાભાઈએ પોતાની તલવારથી જનની ચોટી કાપી લીધી. એટલે જન એનો ગુલામ બની ગયો. તેને કહ્યું કે ‘તમે જે કહેશો તે હું કરી આપીશ. પણ મારી ચોટી મને આપી દો. નાના ભાઈએ કહ્યું,’અમારા ત્રણેય ભાઈઓ માટે અમારા ગામમાં કે એક મહેલ બનાવી દે. જને પોતાના માલિકનો હુકમ માની ત્રણ મહેલ બનાવી દીધા. એમ કરતાં સવાર પડી એટલે બધા ભૂત ગાયબ થઇ ગયા.
વાણીયો પોતાની માનું મડદું લેવા પછો આવ્યો. તેણે જોયું તો માનું મડદું સલામત હતો. આ જોઈ વાણીયો ખુશ થઇ ગયો. તેણે તારન્મેય ભાઈઓને ખુબ ધન આપ્યું. આબધુ ધન લઈને તારને ભાઈઓ પોતાના ગામમાં પાછા આવ્યા. અને જાણે બનાવેલા મોટા મહેલમાં ત્રણેય ભાઈ સુખેથી રહેવા લાગ્યા.