STORYMIRROR

Nikul Prajapati

Romance

3  

Nikul Prajapati

Romance

થાકીને ફરી જાગી ગયો

થાકીને ફરી જાગી ગયો

1 min
206

સૂતો હતો મહેલમાં ને રસ્તા પર આવી ગયો, 

હતું કોઈના તરફ આકર્ષણ હવે અપાકર્ષણ થવા લાગ્યુ છે.


હતુ કોઈ જીવથી વહાલું, હવે દવાલું લાગવા લાગ્યુ છે,

ભુશી હતી મેં નાત જાતની રેખાઓ અને તેને ચાહવા લાગ્યો હતો.


હે પ્રભુ મંજૂર ન હતું તેને તો શું કામ મેળવવાના પ્રયત્નો કરાવવા લાગ્યો હતો 

આખરે તેને ખબર હતી કે પુરી નથી થાય આ કહાની, 

તો શું કામ સપનાં દેખાડવા લાગ્યો હતો.


હવે પ્રેમ કરતા પહેલાં એની જાત પુછીશ અને તેનાથી વાત કરીશ,

અને હવે જો નાતજાતના વાડા આડા આવશે તો,

કાં તો હું મરીશ યા તો દુનિયાને આગ લગાડી દઈશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Nikul Prajapati

Similar gujarati story from Romance