STORYMIRROR

suthar aarti

Abstract

1  

suthar aarti

Abstract

સ્ત્રી

સ્ત્રી

1 min
99

એક દિવસની વાત છે. એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. તે પાણી ભરવા કૂવે જાતી હતી. પાણી ખેંચવા માટે દોરડાંનો ઉપયોગ કરતી હતી, તેણે એક ચમકતી વસ્તુઓ જોઈ !

 સ્ત્રી કહે છે કે આ વસ્તુને લેવા માટે દોરડાનો ઉપયોગ કરી આ વસ્તુ ખેંચી લઉં વસ્તુ ખેંચતા વસ્તુની ખબર પડે છે કે આતો ડાયમંડ લાગે છે આ ડાયમંડ લઈ સ્ત્રી ખુશ થઈ પાણી અને ડાયમંડ ઘરે લઈ જાય છે.


Rate this content
Log in

More gujarati story from suthar aarti

Similar gujarati story from Abstract