STORYMIRROR

Barot Kuldeep

Drama

1  

Barot Kuldeep

Drama

રૂપ

રૂપ

1 min
41

મંદિરની ઝાલર સાથે મધુર સ્વરમાં ' એ જી સાંભળો છો કહેતા ડગલા ભરતો જુવાન થંભી પાછું વળી જોતા, બે મોતી જેવી તગતગતી આંખો જેમ નદીએ કિનારો બાંધ્યો હોય,વડવાઈની જેમ લટકતા કેશ અને તેની પાછળ સંતાયેલ હોઠ જાણે કે ગુલાબ સરીખા, અને કાયા તો જાણે સ્વયંમ વિશ્વકર્મા એ પૃથ્વી ગળ્યા પછી માત્ર તેને ઘડી હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Barot Kuldeep

રૂપ

રૂપ

1 min વાંચો

Similar gujarati story from Drama