aaaaa qaaaa

Tragedy Inspirational

3  

aaaaa qaaaa

Tragedy Inspirational

પારકી થાપણ કે

પારકી થાપણ કે

1 min
249


" ના પપ્પા, હું આ ઘર અને તમને બધાને છોડીને ક્યાંય નથી જવાની !"

" પરંતુુ બેટા, આ દુનિયાનું દસ્તુર છેે.. દીકરીને તો સાસરે વાળાવવી જ પડે... તારું સાસરુ એ જ તારું સાચું ઘર કહેવાય... તારો પરિવાર પણ એ જ... બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય."

"એવું જ હોય તો ક્યારે મમ્મી કેમ ભાભીને 'પાારકી જણી'... કહે છે ?"....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy