RONAKSINH SOLANKI

Abstract Crime

3  

RONAKSINH SOLANKI

Abstract Crime

નોટબંધી

નોટબંધી

1 min
7.5K


રસ્તામાં પડેલી જુની ૧૦૦૦ ની નોટ જોઇ રમનકાકા ત્યાંજ સ્તંભી ગયા. આવી જ નોટના ૧૦ બંડલના બેગને બચાવતા તેમની પત્નીને ચોરે પેટમાં ગુપ્તીના ઘા કરેલા અને ૫ દિવસ હોસ્પિટલમાં એ પ્રાણ છોડે એ પહેલાં ૩જા દિવસે આ જ નોટ બંધ થયેલી. "નોટ રસ્તા પર આવી ગઈ અને હું પણ."


Rate this content
Log in

More gujarati story from RONAKSINH SOLANKI

Similar gujarati story from Abstract