નિષ્ફળતા જ સફળતાની ચાવી છે !
નિષ્ફળતા જ સફળતાની ચાવી છે !
હું ગોપી અને મારી મિત્ર ભુમિ બાળપણથી જોડે અભ્યાસ કરતા હતા. આ વર્ષ આમારા માટે મહત્વનું હતું કારણકે એમ ૧૨ ધોરણ માં હતા. સખત પરિશ્રમ કરતા હતા સારા ગુણ લાવવા.
ટૂંક માં કહું તો અંતે તો અમારી પરીક્ષા આવી ઊભી રહી ગઈ હતી અને એમે ઉત્સાહિત પણ ચિંતિત હતા.
પરીક્ષા આપી અને તેના પરિણાામ પણ રાહ જોઈ...
રાહ પૂરી થઈ પરિણામ જાહેર કરવામાં આવ્યા...હું ૮૮.૪૫ પાસ થઈ.. ખુશ હતી પણ ...
ભુમિ તો ઈંગ્લિશમાં નાપાસ થઈ....
ઉદાસ થઈ... જીવન જીવવાની પ્રેરણા છોડી દીધી અને ઊંડી હતાશામાં જતી રહી પણ શિક્ષકો, મારા અને તેના પરિવારના સાથથી તેને હિંમત કરીને ફરી પ્રયત્ન કરવા લાગી... તથા અત્યારે સારી લેખિકા છે...ગુજરાતી કવિતા સારી એવી લખે છે....એટલે જ હું માંનુ છું... નિષ્ફળતા જ સફળતાની ચાવી છે !
