STORYMIRROR

DR ATUL VYAS

Inspirational

3  

DR ATUL VYAS

Inspirational

મોટો ભિખારી કોણ?

મોટો ભિખારી કોણ?

1 min
504

મંદિરની બહાર બે ભિખારીઓ વાત કરતા હતાં કે આપણે નાના ભિખારીઓ છીએ અંદર જનારાઓ મોટા..!!!

અહીં બધા માંગવા જ આવે છે.

આ વાત બધાએ સાંભળી જ હશે ખરું ને..??

તો એના પર તર્કબદ્ધ ચિંતન જોઈએ....

મંદિરમાં અંદર જઈને જે માંગે છે ને તેમને પોતાના પર અને ઈશ્વર પર ભરોસો છે..જ્યારે બહાર બેસી ને જે માંગે છે ને તેમને ખુદ પર કે ખુદા પર ભરોસો હોતો નથી...!

ફરક સમજાયો બેય ભિખારીઓ વચ્ચેનો..?

સવાલ દ્રષ્ટિનો નહીં દ્રષ્ટિકોણ નો હોય છે..!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational