HIREN GAJJAR

Inspirational Fantasy

2.4  

HIREN GAJJAR

Inspirational Fantasy

માતા પિતા એક ફરજ કે ફાયદો ?

માતા પિતા એક ફરજ કે ફાયદો ?

2 mins
7.6K


એકવારની વાત છે એક જંગલમાં સફરજનનું એક ઝાડ હતું. એક બાળક દરરોજ એ ઝાડ પાસે રમતો. એ ક્યારે ઝાડની ડાળીથી લટકતો કયારે ફળ તોડતો ક્યારે ઉછળકૂદ કરતો હતો. સફરજનનું ઝાડ પણ એ બાળકથી બહુ ખુશ રહેતું. ઘણા વર્ષ વીતી ગયાં અચાનક એક દિવસ એ બાળક ક્યાંક ચાલ્યું ગયું અને પછી પરત નહીં આવ્યું, ઝાડએ પણ ખૂબ વાટ કોઈ પણ એ ન આવ્યું. હવે તો ઝાડ બહુ દુઃખી થઈ ગયું. ઘણા વર્ષ પછી એ બાળક ફરીથી ઝાડ પાસે આવ્યું પણ હવે એ થોડો મોટું થઈ ગયું હતું. ઝાડ એને જોઈ બહુ ખુશ થયું અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું. પણ બાળક દુઃખી થઈને બોલ્યો હવે હું મોટો થઈ ગયું છું હવે એ તેમની સાથે નથી રમી શકતો.

બાળક બોલ્યો કે હવે મને રમકડાથી રમવું સારું લાગે છે પણ મારા પાસે પૈસા નથી. ઝાડ બોલ્યું, "દુઃખી ન થાઓ તું મારા ફળ તોડી લે અને તેને વેચીને રમકડા ખરીદી લે. બાળક હોંશેહોંશે ફળ તોડી લઈ ગયો પણ પછી એ બહુ દિવસો સુધી પરત ન આવ્યું. ઝાડ બહુ દુઃખી થયું. અચાનક બહુ દિવસો પછી બાળક જે હવે યુવાન થઈ ગયું હતું પરત આવ્યું, ઝાડ બહુ ખુશ થયો અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું, છોકરાએ કીધું કે હવે એ ઝાડ સાથે નથી રમી શકતો હવે મને કઈક પૈસા જોઈએ કારણકે મને તમારા બાળકો માટે ઘર બનાવું છે. 

ઝાડ બોલ્યું, "મારી શાખાઓ બહુ મજબૂત છે તમે એને કાપીને લઈ જાઓ અને તમારું ઘર બનાવી લો. 

હવે છોકરાએ ખુશી-ખુશી શાખાઓ કાપી નાખી અને લઈને હાલ્યો ગયો. એ પછી ક્યારે પરત ન આવ્યું.  

બહુ દિવસો પછી જ્યારે એ પરત આવ્યો તો એ વૃદ્ધ થઈ ગયું હતું ઝાડ બોલ્યો મારી સાથે રમો પણ એ બોલ્યો કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું હવે હું નથી રમી શકતો.

ઝાડ દુઃખી થયા બોલ્યું કે હવે મારી પાસે ન ફળ છે અને ના લાકડી હવે હું તારી મદદ પણ નહીં કરી શકું. 

વૃદ્ધ બોલ્યો કે હવે મને કોઈ મદદ નહીં જોઈએ બસ એક જગ્યા જોઈએ જ્યાં એ બાકીનું જીવન આરામથી પસાર કરી શકે.

ઝાડને તેને તેમના મૂળમાં સહારો આપ્યો. અને વૃદ્ધ હમેશા માટે ત્યાં રહેવા લાગ્યું. 

મિત્રો એ ઝાડની રીતે જ અમારા માતા-પિતા પણ હોય છે. જ્યારે અમે નાના હતા તો તેમના સાથે રમતા અને મોટા થતા જ તેમને મૂકીને જતા રહીએ છે. અને પછી ત્યારે જ પરત આવે છે જ્યારે અમે કોઈ જરૂર હોય છે. ધીમેધીમે જીવન એમજ પસાર થઈ જાય છે. અમે ઝાડ રૂપી માતાપિતાની સેવા કરવી જોઈએ ન કે માત્ર તેમનો ફાયદો જ લેવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational