STORYMIRROR

Tejal Parekh

Inspirational

3  

Tejal Parekh

Inspirational

કુલેર

કુલેર

1 min
162

" જો બેટા, બધા જ સાપ ઝેરી નથી હોતા... અમુક ફકત ફેણ જ ચડાવે... ડરવવા માટે..." શર્વરી એ નાની એવી સ્વીટીને સમજાવતા કહ્યું .. સીબી એસ સી માં ભણતી સ્વીટી થોડું સમજી પણ ઘણું ન સમજી.... અસમંજસ પરિસ્થિતિમાં તેણે તેના દાદુ સામે જોયું.

  એ બધું સમજી ગયા. તેમણે ઈશારો સ્વિટીની દાદી તરફ કર્યો... દાદી પાણિયારે કૂલર ધરાવી દીવો કરી રહ્યા હતા....ત્યાર બાદ દાદીએ સ્વીટીને નાગપાંચમની કથા સંભળાવી. એટલામાં જ નોકરી પરથી પાછા ફરતાં મમ્મી પપ્પા ને સ્વીટી એ કુલેરનાં લાડુનો પ્રસાદ આપ્યો.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati story from Tejal Parekh

સ્ત્રી

સ્ત્રી

3 mins വായിക്കുക

પ્રેમ

પ્રેમ

4 mins വായിക്കുക

કુલેર

કુલેર

1 min വായിക്കുക

પ્રેમ

પ્રેમ

4 mins വായിക്കുക

Similar gujarati story from Inspirational