Patil Jayesh kumar

Comedy

4.5  

Patil Jayesh kumar

Comedy

હસતા રહો

હસતા રહો

1 min
462


એક જંગલ હતું તેમાં એક વાંદરો રહેતો હતો. એક દિવસ તેને ઉદાસીને લીધે મરવાની ઈચ્છા કરી. તેણે સૂતેલા સિંહના કાન ખેંચ્યા !

સિંહ જાગ્યો અને ક્રોધથી બરાડ્યો : - આ કોણે કર્યું ? કોણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું છે ? _ 

વાંદરો:- મેં કર્યું મહારાજ.... મિત્રોની અછતને કારણે હું ખૂબ ઉદાસીન છું અને મારે મરવું છે, તમે મને કેમ નથી મારતા ?

સિંહે હાસ્ય સાથે પૂછ્યું :- મારા કાન ખેંચતી વખતે તને કોઈએ જોયો ? 

વાંદરો :- ના, નામદાર ! 

સિંહ: - ઠીક છે, ફરી વાર ખેંચ, ખૂબ સારું લાગે છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy