STORYMIRROR

Hetul Bhavsar

Abstract

1  

Hetul Bhavsar

Abstract

બિચારો ભિખારી

બિચારો ભિખારી

1 min
133

એક માણસ રોજ ઓફિસથી ઘેર પાછો આવતા એક ભિખારી ને ૫૦ રૂપિયા આપતો. એવું રોજ ચાલતું. પરંતુ અમુક દિવસ થી પેલો માણસ એને ૧૦ જ રૂપિયા આપવા લાગ્યો..તો ભિખારી કે લાઈ આજે પૂછવા દે પેલા રોજ ૫૦ રૂપિયા આપતા'તા ને આવે કેમ ૧૦ જ. તો આજે પેલો માણસ આયો ૧૦ રૂપિયા આપ્યા ને પેલા એ પૂછ્યું કેમ સાહેબ પેલા ૫૦ રૂપિયા આપતા'તા ને આવે ૧૦ તો પેલો કે પેલા હું વાંઢો હતો આવે પરણી ગયો મારા બૈરાં નો ખર્ચો મારે નાઈ કાઢવાનો. એવામાં ભિખારીની આંખો એને જોતી ને જોતી રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract