Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૧૭

આ તે શી માથાફોડ ! - ૧૭

1 min
7.9K


કોણ ખોટા બોલું ?

"સમરથ કાકી, ચપટી ચણાનો લોટ છે કે ? મારી બાને કઢીમાં નાખવો છે."

"બાપુ, લોટ તો કાલનો થઈ રહ્યો છે; એક ચપટીયે નથી."

લક્ષ્મી કહે: "બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !"

"રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?"

"પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?"


Rate this content
Log in

Similar gujarati story from Classics