STORYMIRROR

Vibhuti Desai

Thriller

2  

Vibhuti Desai

Thriller

યોગ

યોગ

1 min
263


થયો યોગ માવતરનો,

પિંડ ઘડાયો મારો.


ઘરમાં જાણ થતાં,

માહોલ ખુશીનો સર્જાયો.

પણ રે! અફસોસ.


જાણ્યું પિંડ છે દીકરીનો,

ઘરમાં છવાયો માતમ.


ગર્ભપાત માટે દબાણ.

રહ્યાં માવતર મક્કમ,


જન્મ આપ્યો મુજને.

યોગ સર્જાયો આનંદનો.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller