Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Poojaba Gohil

Inspirational

3.8  

Poojaba Gohil

Inspirational

શત-શત નમન શૂરવીરને

શત-શત નમન શૂરવીરને

1 min
38


બલિદાન દેવા નીકળ્યા છે એ,

રિપુ રક્ત લેવા ઊપડ્યા છે એ. 


જયહિન્દના એ ઘોષ સાથે, 

નીજ નયનોમાં એ રોષ સાથે. 


માઁ ભોમની એ રક્ષા કાજે, 

રણભૂમિમાં એ ઉમટ્યા આજે. 


પ્રત્યેક વીરનો બદલો લેવા, 

ગર્જ્યા છે એ સિંહ જેવા. 


વીંધેલા દેહ ને લડતા જોયા, 

ત્યાં શત્રુઓ એ જીવ ખોયા. 


તન-કાયાની નથી પરવાહ એને, 

દાનમાં જીવ દીધા જેણે. 


દેશ ભક્તિના એ રંગમાં, 

લપેટાયો ત્રિરંગો એ અંગમાં. 


કેમ રોકવા આ આંખોમાંથી નીરને, 

કાવ્યથી છે શ્રદ્ધાંજલી એ વીરને. 


શત-શત નમન શૂરવીરને....

શત-શત નમન શૂરવીરને....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational