STORYMIRROR

Dipak Solanki

Inspirational

3  

Dipak Solanki

Inspirational

શમણાં

શમણાં

1 min
165

'લાડલી' ને 'લાડકી' હતી હું માતા-પિતાની,

જીવનભર હું ક્યાં ત્યાં રે'વાની,


મારા 'સપનાં' અને 'શમણાં' હવે હું ક્યાં કહેવાની,

પારકે ઘેર હવે હું ઊડી જવાની,


ભરવા તો ચાર શ્વાસ મારા બચપણના,

આ ક્ષણ, તું કોણ ? એમ મને જ પૂછવાના,


રૂપ સોહામણું ને નેન - નક્ષ મારા ક્યાં થવાના,

સમયની રેતમાં મારા આ પળ પણ સરી જવાના.


Rate this content
Log in

More gujarati poem from Dipak Solanki

Similar gujarati poem from Inspirational