STORYMIRROR

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

કવિતા

કવિતા

1 min
426


હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

ભૂલચૂકને  ભાતીગળ રંગોળીમાં ફેરવીએ!

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ

ગોફણમાં  ચાંદો ઘાલી  હું  ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics