STORYMIRROR

PRIYANKA CHAUDHARI

Inspirational

3  

PRIYANKA CHAUDHARI

Inspirational

દુનિયા સ્વચ્છ બનાવો

દુનિયા સ્વચ્છ બનાવો

1 min
1.0K


ગંદકી ભગાવો રે બહેનો

દુનિયા સ્વચ્છ બનાવો રે,

સ્વચ્છ રહીએ આપણે ને

સ્વચ્છ રહે આખી દુનિયા,


સ્વચ્છ રહીશું આપણે

તો બીજા પણ સ્વચ્છ રહેશે,

ગંદકી ભગવો રે બહેનો

દુનિયા સ્વચ્છ બનાવો રે,


આપને સૌ સાથે મળીને

ગંદકીને દૂર કરીએ,

બધાને સમજાવો રે ભાઈ

દુનિયા સ્વચ્છ બનાવો રે,


ગંદકી જ્યાં હોય

ત્યાં બિમારી ફેલાય,

માખી અને મચ્છર ઘણા થશે

બીમારી દૂર કરો ઓ બહેનો,

દુનિયા સ્વચ્છ બનાવો રે,


કચરો કચરા પેટીમાં નાંખો

તન મન સ્વચ્છ રાખો રે

મેલેરિયા ડેન્ગ્યું અને સ્વૈન ફ્લૂ

દૂર ભગાવો રે બહેનો

દુનિયા સ્વચ્છ બનાવો રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from PRIYANKA CHAUDHARI

Similar gujarati poem from Inspirational