Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sameer Yajnik

Romance

3  

Sameer Yajnik

Romance

ચુંબકીય આકર્ષણ

ચુંબકીય આકર્ષણ

1 min
317


વારંવાર જોઉં તને,

ખોવાઈ જાઉં,

આંખોના દરિયામાં,

ક્યાં લગી ગોથા ખાઉં,


અધરો તારા કમળની પાંખડી,

વાતોના તીરોથી રોજ ઘાયલ થાઉં,


તારો હાથ હાથમાં લઈને ચાલતો થાઉં,

તું કહે કે આજ સફર છે,

હું આંખો મીંચીને માની જાઉં,


તારા થકીજ છે જીવનમાં ઉજાસ,

તુંજ મારી ઈચ્છાને તુંજ મારા જીવનનો પ્રવાસ,

તારા વ્યક્તિત્વમાં છે આકર્ષણ 'ચુંબકીય',

દૂર ભલે રહ્યો, પણ ખીલ્લીની જેમ ખેંચાઈ આઉ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance