STORYMIRROR

Kavi dr. Mala "sanket"

Tragedy

3  

Kavi dr. Mala "sanket"

Tragedy

દ્રોપદી સ્વયં આવી

દ્રોપદી સ્વયં આવી

1 min
190

અંધકારને દૂર કરવા,

સ્વયં દ્રોપદી આવી,


વર્ષોની તપસ્યા આજ,

પૂરી થવા જ લાગી,


એ અબળાને ભૂલાવવા,

ખુદ સબળા થઈ આવી,


મારા દેશના કાઅંગરે,

સ્ત્રી સૌભાગ્ય રે લાવી,


"સંકેત "ધન્ય ધન્ય મહા મહા મહિમ,

આજ સ્વયં દ્રોપદીજી આવી,


સંધ્યા ગઈ અને સવાર લાવી,

માન સન્માન માનવ જીવન ને,

સ્વયં મહામાનવ આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Kavi dr. Mala "sanket"

Similar gujarati story from Tragedy