NEHA SHAH

Comedy

3.3  

NEHA SHAH

Comedy

રમૂજ

રમૂજ

1 min
166


ચકો ચકી ને : આજે મને કવિતા લખવાનું મન થયું.

ચકી : જો ચકા તારે લખવું હોય તો લખ.... પણ એમાં પ્યાર ઇશ્ક મ્હહોબ્બત વિરહ વિલાપ દિલ દરિયો રેતી ને સમંદર, ફૂલ ભવર ને પારેવડાં જેવા શબ્દો નહિ વાપરવાનાં.

ચકો : ઊભી રે' ... તો પેન પછી મૂકી આવું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy