STORYMIRROR

Kriza Monpara

Inspirational

3  

Kriza Monpara

Inspirational

પ્રકૃતિ તરફથી મળતો છાયો

પ્રકૃતિ તરફથી મળતો છાયો

1 min
205

લાગે છે સૌને પ્યારો પ્રકૃતિ તરફથી મળતો છાયો,

કરીને ગયા વડીલો આપણા માટે પ્રકૃતિનો પડછાયો,


પ્રકૃતિપ્રેમી ન હોવાથી તડકામાં શેકાતા આજના લોકો,

મળે છે અમને વડીલોના મહેનતનો પડછાયો,


તડકામાં બળતા બૂમો સાંભળતા થયા છે પ્રકૃતિના પ્રેમી,

એવો જ મળ્યો છે અમને સતયુગનો પડછાયો,


મહેનત કરી આગળ વૃક્ષો વાવી લીલુંછમ વાતાવરણ કર્યું છે,

તેથી જ મળ્યો છે અમને પ્રકૃતિનો પડછાયો,


પ્રદૂષણ દૂર કરી ઘણાં ઔષધોનું બનાવી કર્યું છે પ્રકૃતિનું પ્રકાશન,

રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી બન્યો છે સતયુગનો પડછાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational