i n a l

Inspirational

2  

i n a l

Inspirational

પાણી દિવસ

પાણી દિવસ

1 min
726


પાણીને જે પાત્રમાં ઉમેરો એવો આકાર લઈ લે છે, પણ હા જો પાણીને દૂધમા ઉમેરો તો પછી એ બન્ને એકમેકમાં ભળી જાય છે, પણ જો એ જ પાણીમાં કેરોસીન ઉમેરો પછી બનતા બધાં જ પ્રયત્નો કરી લેવાં એ બન્ને મિક્સ નહીં થાય, કહેવાનું તાત્પર્ય એટલું જ કે જ્યાં જેવી પરિસ્થિતિ એ મુજબ એમાં રહેવું જરુર જણાય ત્યાં કેરોસીન મુજબ દેખાવુ,સાથે પણ ભળવાનું નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational