મહેનતની સુંદરતા
મહેનતની સુંદરતા
એક ગામમાં નદી કિનારે બે પથ્થર હતા. તેમાંથી એક પત્ર લખ્યો, અને સુંદર હતો. અને બીજો પથ્થર ખરબચડો અને સાવલો હતો. તે બંને એકબીજાના મિત્ર હતા તે દરરોજ પોતાની પથ્થરની મનમાં એક વાત આવી, તેને તેવા આ પથ્થરને કહીને તું આટલો સુંદર અને લિસ્સો કેવી રીતે છે ?
તો લીસ્સા પથ્થરએ કહ્યું કે હું અને તું પેલી નદીથી જ વહીને જ આવ્યા છીએ, પણ હું પણ પહેલા તારા જેવો ખરબચડો અને સાવલો હતો. જે મહેનત કરી તોફાન, વરસાદ,વાવાઝોડું વગેરે ઘટનાથી જોઈ ચૂક્યો છું એટલે હું આજે લિસ્સો અને સુંદર છું ! આપણે હંમેશા મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત કરવી જોઈએ.
