મહેનત
મહેનત
એક ગામમાં પિતાજી અને દીકરો અને દીકરી રહેતા હતા. એક દિવસ પિતાજી બીમાર પડતાં તેમણે ઈલાજ કરાવવા માટે પૈસા નહોતા. તેમના ખેતરમાં એક લીંબુનું ઝાડ હતું દીકરા અને દીકરી એ વિચાર્યું કે આપણે લીંબુ વેચીને પૈસા કમાઈ અને પિતાજીની સારવાર કરાવીશું.
દીકરી પોતાના ઘરે રહીને પોતાના પિતાજીનો સેવા કરતી અને દીકરો ખેતરમાં જઈ લીંબુ ને ઘરે લઈને વેચવા જતો તેમણે લીંબુ વેચીને પૈસા આવ્યા, તે પૈસાના પિતાજીને સારવાર કરાવી..
