મહેનત
મહેનત
એક ગામ હતું તેમાં એક ગરીબ છોકરો રહેતો હતો તે છોકરાને કલેકટર બનવાની ઈચ્છા હતી પણ તેની પાસે પૈસા ન હતા.. તેને વિચાર આવ્યો કે કરિયાણાની દુકાનમાં જઈને ત્યાંનો સામાન વેચશે. અને દુકાનદાર તેને પગાર આવશે પછી તે છોકરો દુકાનદાર પાસે ગયો અને તેને દુકાન પર રાખવાનું કહ્યું, દુકાનદારે હા પાડી પછી તમે ભણવા માટે ચોપડા અને ભણવાની બધી વસ્તુઓ લાવી અને ધીમે ધીમે તે કલેકટર બન્યો અને તેનું સપનું પૂરું થયું.. આપણે ક્યારેય હિંમત હારવી ન જોઈએ હિંમત હારવાથી આપનું સપનું પૂરું થતું નથી..
