કરન ગોહેલ ૦૦૭

Inspirational

4.5  

કરન ગોહેલ ૦૦૭

Inspirational

લોકડાઉન - જીવનની એક નવી શીખ

લોકડાઉન - જીવનની એક નવી શીખ

3 mins
79


લોકડાઉન પહેલા મારું સાવ અલગ વ્યક્તિત્વ હતુંં, લોક્ડાઉને મને શીખવ્યું કે ઘર નું કામ કાજ સૌથી અઘરું લાગતુ હોય છે આપન સાવ સામાન્ય લાગતી બાબત પ્ર્ત્યે આપણે વધુ સજાગ બન્યા છીએ સાબુથી હાથ ધોવા, સ્વછ્તાનું પાલન કરવું,આપણે પરિવારની નજીક આવવાનો ભરપૂર સમય મળ્યો, જીવનમાં વધુ મેળૅવવાની દોડમાં આપણે કુદરતના નિયમોને એળે મુકીને ભૌતિકતવાદ (વધુ મેળૅવવાની જીદ દરેક બાબતમાં ), જીવન તરફ હકારાત્મકતા નો દ્રસ્ટીકોણ ભુલી ગયો હતો, લોકદડાઉન પહેલા હું સ્પ્ર્ધાતમ્ક પરીક્ષા નોવિધાર્થી હતો આથી વિધાર્થી હોવાથી સેલ્ફ આઈશોલેશન નવી બાબત ન હતી, તે માનસિક બીમારી ન બનતા એક આધયાત્મિક શક્તિ વિક્સાવવા માટે સમય મળ્યો.

કુદરત દરેક વખતે સંકેત આપે છે એ જોવાની નવી દ્ર્ષ્ટી ખીલી,એમેઝોનમાં જંગલમાં 2019ના અંતમાં લાગેલી આગ એ સંકેત બટર્ફ્લાય થીયરી મુજબ એક મહામારી(100 વર્ષે),ભુકંપ, અતિવૃશ્ટી, ભુસ્ખ્લન સામે માનવ લાચાર સાબિત થશે તે અંંગેનું પુર્વાનુમાન લગાવવાની વિચારશ્ક્તિ કેળવી.કુદરત હિમાલયની અડગતા, ઓજોન પડનું ફરીથી થવું, માનવનું ઘરમાં પુરાવું અને વન્યજીવો નું રસ્તા પર આવવું, કુદરતને સમજવું તે બાબત શીખ્યો, ઓછામાં ઓછી બાબતથી જીવનનો નિર્વાહ થઈ શકે છે તે શીખવા મળ્યું, સામાજિક લગાવ કરતા સ્વની ઓળખ કરવી તે જાણવા મળ્યું 

લોક્ડાઉનમાં સાચા હીરો તો કોરોના વોરિયસ કે જે પોતાના પરિવારને છોડીને દેશ પર આવી રહેલ મહામારી રૂપી વાયરસ સામે માનવજાત ને બચાવવા માટે ડોક્ટર્સ, નર્સ, પેરામેડીકલના સટાફ, સફાઈ કર્મચારી, પોલીસ વગેરે પ્ર્ત્યે કૃતજ્ઞતા વ્ય્ક્ત કરવાનું શીખ્યઓ. જીવનને બચાવવા માટે બલિદાન આપનાર કોરોના વોરીય્રર્સ પ્ર્ત્યે નાગરિક તરીકે હું દેશ પર આફત આવે ત્યારે સહયોગ કરીને ગરીબ લોકોને અનાજ જે કંઈ મદદ થઈ શકે તે કરતા શીખ્યો.,લોક્ડાઉન માં વેબ્સીરીઝ જોવાને બદલે આવનાર સમય અનુસાર ડીજીટલ મિશ્નન અંત્ર્ગ્ત કોમ્પ્યુટર સકીલ અપગ્રેડ કરી નવી સ્કીલ શીખ્યો. આજે ડીજીટલ યુગ અનુસાર નિશ્ચિત સમય માટે ઓનલાઈન નવું નવું યુત્યુબ પર શીખ્યો.

સાંજે જુની રમતો રમતો અને પરિવાર સાથે સારો સમય ગાળૅતા શીખ્યા અમે સાથે પરિવારમાં સાંજે પહેલા નહોતા બેસતા સમય ને અભાવે તે બેસતા થયા,ટીવી ગ્લેમર ની દુનિયાનો મોહ છોડીને વાસ્તવિક બનતા શીખ્યો છું ફિલ્મ્સ્ટારને બદલે માતાપિતા અને ગુરુને આદર્શ માનવા જોઈએ તે ભારતીય સંસ્ક્રુતિના અમર પાત્રોરુપી મહાભારત અને રામાયણ ને પ્રેક્ટીકલ રુપે જીવનમાંંલાગુ કરી ધ્રર્મ પ્ર્ત્યે પ્રેક્ટીક્લ બનતા શીખવ્યા,રાજનૈતિક બાબતો કરતા જીવન અને એકાંતને માણી પોતાના સ્વત્વ વિશે સજાગ બન્યો. સંકટ સમયે પૈસાદાર નહી એકબીજાનો સહયોગ કરતી સામાજિક સંસ્થા જ સમાજ ને તથા દેશ ને બચાવી શકે તે જાણવા મળ્યું  

લોકડાઉને આફતને અવસરમાં બદલવા માટે નવી સ્કીલ શીખી તથા યોગ અને કસરત પ્ર્ત્યે જાગૃત બની યોગ શ્રરૂ કર્યા, લોકડાઉન પહેલા હું માત્ર રીડીંગ પર ફોક્સ હતો તે હવે હું યોગ, એક્સ્ર્સાઈઝ કરતો થયો છું  લોક્દાઉને સર્વાઈવ કરવાની રીત શીખવી દીધી કે માતા-પિતાની જુની સલાહ જરૂર કામ આવે છે વર્શો પહેલા અનાજ સંગ્ર્હ વધુ કરીને આફતના સમયે તે જ્ર્રુરર કામ આવે છે તે પ્રેક્ટીક્લ શીખ જાણવા મ્ળી.આપણે આપ્ણા બિનજરૂરી ખ્ર્રર્ચ ઓછા કરીને સ્વાસ્થય પ્ર્ત્યે વધુજાગ્રત બની ગયા છીએ.

જીવનમાં નકારાત્મકતાને બદલે હકારાત્મક રહી સરકાર શ્રીની સુચનાનું પાલન માસ્ક પહેરવું, હાથ વાંરવાર ધોવા તે એક આદત બની ગઈ છે, જીવનના અસ્તિત્વ સાથે સંઘ્રર્ષ અને ડ્રાર્વિનની ઉત્ક્રાતિ થીયરી અનુસાર જે પ્ર્જાતિ સમય સાથે બદલે જે છે તે પોતાનું અસ્તિત્વ ટકાવી શક્શે તે અનુસાર જીવનને પ્ર્ત્યે સજાગ બનીને આદતો સુધારીને,નવુ દરરોજ શીખી, કામ કરી ખુશ રહેવું, ટીવી ઓછું જોવું,પરિવાર સાથે રહેવાની ભાવના અને દેશ અને સમાજ પ્ર્ત્યે આભાર વ્ય્ક્ત કરી જર્રુર પડ્યે તૈયાર રહી મદદ માટે આગળ આવવુ,સ્વાર્થ છોડી દેશસેવા ઘરે રહીને પણ કરી શ્કીએ,કોઈને ન નડીએ એ દેશસેવા છે તે બાબત અનુભવ્યું. 

લોકડાઉન શીખવી ગયું કે કુદરત પાસે માનવી લાચાર છે હજી સમય છે, મનુષ્ય પાસે સમય છે સુધરવાનો અને અસ્તિત્વ બચાવવાનો 

કોરોના વોરીયર્સ પ્ર્ત્યે શ્રધાંંજલિ . 

જય હિંદ 

જય ભારત 


Rate this content
Log in

More gujarati story from કરન ગોહેલ ૦૦૭