STORYMIRROR

Rilpa Pandya

Inspirational

2  

Rilpa Pandya

Inspirational

ગોરી વ્રત

ગોરી વ્રત

1 min
14.9K


સારા પતિ મેળવવા માટે ગોરી વ્રતની આજ થી શરૂઆત. આપણા ભારત સિવાય ક્યાંય આવી વાત સાંભળવા કે જોવા નહીં મળે.

આપણી દસ વર્ષની બાળકીને આપડે શું સંદેશો આપવા માંગીએ છીએ.?

વર્ત કરવાથી સારો પતિ મળશે...?

અરે ભાડમાં ગયા આવા પતિ જ્યારે આપણે આપણી દીકરીને ભણાવી ગણાવીને કાબીલ બનાવીસુ પોતાના અધિકારો વિશે જાગૃત બનાવીશું તો ગમે તેવો પતિ જખ મારીને પણ સારો થઈ જશે. બાકી મારી સમાજમાં હજારો વ્રત કરનાર પત્નીઓના પતિ બેવડા જુગારી કે નસેડી મેં જોયા છે.

તો શું આવી બહેનોના વ્રત ખોટા હતા..?

હાલની એકવીસમી સદીની મહિલા બેન દીકરીઓને અપીલ છે કે ધાર્મિક બન્યા કરતા શિક્ષિત બનવું જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational