ભલાઈ
ભલાઈ
એક ગામ હતું જેમાં થોડા અમીર અને થોડા ગરીબ માણસો રહેતા હતા. એક ખેડૂતે પોતાના ખેતરની અંદર શાકભાજીનું વાવેતર કર્યું આવે તે જોઈને અમીર માણસ ને ગુસ્સો આવ્યો ! તેણે પોતાની નીચે કામ કરતા માણસોને કીધું કે શાકભાજીમાં આગ લગાડી દો તો તે માણસે આગ લગાડી દીધી.
આ બધું જોઈ ગરીબ ખેડૂત ખૂબ જ નારાજ થાય છે એવામાં એક તરસ્યો સાધુ આવે છે. તે સાધુને ગરીબ ખેડૂત પાણી પીવડાવે છે. ત્યારે સાધુ તેને નિરાશાનું કામ પૂછે છે.પછી સાધુ બીજ આપે છે અને કહે છે, કે આ વાવણી કરી દેજે તારો કોઈ પાક બગાડી શકશે નહીં.
