JAYDEEP DAVE
Classics
વાંસનું દર્દ,
વાંસળીના સૂરથી,
સંભળાય છે.
સારથી
પ્રેમ
મન
શૅર - પ્રેમ
શૅર
હાઈકુ - દર્દ
'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર નાથ્યાં કોણે ? ધન્ય મા... 'અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે, જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર ના...
'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 'દી... 'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી ની...
'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ્રણયમાં એટલું ચાહું ... 'વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ, અવલંબન એકમેકનું બની થાય વિલય પ...
'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો નિભાવતો ગયો.' સુંદર... 'શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો, લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો...
જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે .. જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે ..
માનવી તો કોઈનો થ્યો છે કદી, એ બન્યો છે તો ફકત ભંગારનો. સાવ નાની વાતમાં ફસકી પડે, આ નથી એ માનવી લલકાર... માનવી તો કોઈનો થ્યો છે કદી, એ બન્યો છે તો ફકત ભંગારનો. સાવ નાની વાતમાં ફસકી પડે,...
પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે; પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય, બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
ઢીંગલા- ઢીંગલી સાથે રમતાં, બાળપણ ત્યજતી'તી. ભણીગણી હું બની કન્યા, બેનપણી ચીડવતી'તી. ઢીંગલા- ઢીંગલી સાથે રમતાં, બાળપણ ત્યજતી'તી. ભણીગણી હું બની કન્યા, બેનપણી ચીડવતી'...
મારું ઋજુ મન જાણે કિનખાબ, કરું નહીં કો સંગ કો ફરેબ. જગ વ્યવહાર એ તો મોટી કિતાબ, શીખું, શિર ઝુકાવી બા... મારું ઋજુ મન જાણે કિનખાબ, કરું નહીં કો સંગ કો ફરેબ. જગ વ્યવહાર એ તો મોટી કિતાબ, ...
વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે. વાગી હે ભલકી વરામનૂ રે, તે એ દૃષ્ટિ જો રે આણે.
ધન્યતા લાવશે, પગલાં તમારા, પછી આંગણું થશે ચારધામ, તમને યાદ કરું છું શ્રી રામ. ધન્યતા લાવશે, પગલાં તમારા, પછી આંગણું થશે ચારધામ, તમને યાદ કરું છું શ્રી રામ.
મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો આંખોમાં છલકાતો છાક. મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને ઓગાળો અંતરનો થાક, ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો ...
હું તો રહ્યો બસ કાફિયાના મેળમાં, ક્યાં છંદમાં ઢળતી હતી જીવન ગઝલ! અજવાસમાં સુંદર છબી જોઈ હતી, ને રાત... હું તો રહ્યો બસ કાફિયાના મેળમાં, ક્યાં છંદમાં ઢળતી હતી જીવન ગઝલ! અજવાસમાં સુંદર...
વોટ ફેંકી ચૂંટતા નેતા બધાં, ને પછી ક્હે વાંક છે સરકારનો. વાંક ગ્રાહકનો બધો છે જેટલો, એટલો છે વાંક આ ... વોટ ફેંકી ચૂંટતા નેતા બધાં, ને પછી ક્હે વાંક છે સરકારનો. વાંક ગ્રાહકનો બધો છે જે...
"કહી દો તમારા ગુમાની નયનને, ખિતાબો તમારી પલકને મળ્યાં છે." "કહી દો તમારા ગુમાની નયનને, ખિતાબો તમારી પલકને મળ્યાં છે."
ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં. ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.
ઘર-ગૃહસ્થી સાચવવાના કોડ ઘણાંયે મામાટે પૂરીને હું તો ઉભી રહું ઉંબરિયે, સાસુમા પોંખે ને હરખાતે હૈયે જે... ઘર-ગૃહસ્થી સાચવવાના કોડ ઘણાંયે મામાટે પૂરીને હું તો ઉભી રહું ઉંબરિયે, સાસુમા પોં...
સલુણી સંધ્યાના અનેરા સ્પંદન છે, સંધ્યા સમયની ભકિતને સૌના વંદન છે. સંધ્યાનું સૌંદર્ય હોય છે સોહામણું... સલુણી સંધ્યાના અનેરા સ્પંદન છે, સંધ્યા સમયની ભકિતને સૌના વંદન છે. સંધ્યાનું સૌં...
મામેરું પૂર્યું.. મામેરું પૂર્યું..
રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનું ફુલ, તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલને યાદ છે. આપણે ચાલતા... રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનું ફુલ, તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલન...