vswana mira1

Inspirational Others

0  

vswana mira1

Inspirational Others

'સ્વાના'

'સ્વાના'

1 min
419


એક દિવસ એક મહાન વ્યક્તિનું એક સુંદર પ્રેરણાદાયી સુવાક્ય વાંચ્યુ. જેનાથી મને દૃઢ થયી ગયું કે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થાય જ છે. જાણે કે આ સુવાક્ય પરલૌકિ અલૌકિક આનંદ આપતું હોઈ તેમ અનુભવ થયો.

આપણાં મહત્તમ વિચારોમાં આપણને સંપૂર્ણ સફળતા મેળવવી હોઈ છે. હા કેટલાક વિચારો હોઈ છે જેની અવગણના જ કરવાની હોય.

જે વિચારો કે કર્યો માટે સપૂર્ણ સફળતા મેળવવા આપણે અધાગ મહેનત કરીએ છીએ તે કાર્ય જો સંપૂર્ણ સફળતા સાથે પૂર્ણ થાય તો ?

આનંદ આનંદ થઈ જાય.

સંપૂર્ણ સફળતા મેળવવા બસ એટલુંજ કરવાનું :

તે દિવ્ય સુવાક્ય હતું :

ભગવાનમાં શ્રધ્ધા

સંતસમાગમ

આત્મવિશ્વાસ

પુરુષાર્થ

નિયમિતતા

જો ઉપરના પાંચેય ગુણોનો અનુભવ,અનુસરણ અને અતિ મહત્ત્વનું વિશ્વાસ આપણે કરીશું તો ચોક્ક્સ સંપૂર્ણ સફળતા આપણને મળશે.

S = self confidence = આત્મવિશ્વાસ

W= Work purely = પુરુષાર્થ

A=Attachment with GOD = ભગવાન માં શ્રદ્ધા

N= Nice pious friend = સંત સમાગમ

A= At a time. = નિયમિતતા

=100% SUCCES = સંપૂર્ણ સફળતા.

હું આ સુવાક્ય મને આપનાર એ મહાન વ્યક્તિની હંમેશા ઋણી રહીશ જેણે મને એક નવી આશા, એક સુંદર પવિત્ર સંદેશો આપ્યો જીવનને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો.


Rate this content
Log in

More gujarati story from vswana mira1

Similar gujarati story from Inspirational