STORYMIRROR

nai anil

Inspirational

2  

nai anil

Inspirational

સંપ

સંપ

1 min
121

એક વખતની વાત છે એક જંગલમાં ચાર ગાયો સંપીને રહેતી હતી. તેમની વચ્ચે ગાઢ મિત્રતાથી તેમને એકબીજા વગર ચાલતું નહીં ! ચારે ગાયો સાથે રહે અને ફરે સાથે ફરે અને જ્યારે એમના માટે એટલું બધું સમજતો હતો કે કોઈ જંગલી પછી તેમના પર હુમલો કરતું નહીં તો ચારે તેમના પર તૂટી પડતી તો પશુ જીવ લઈને ત્યાંથી નાશી જતું.

એ જંગલમાં એક વાઘ રહેતો હતો કેટલાક દિવસથી તેની નજર આ ગાયો પર હતી. પણ ચારેયનો સંપ જોઇ હુમલો કરી શકે તેમ ન હતું. એક દિવસ મતભેદ પડતા ગાયો અલગ થઈ ગઈ અને આ આ સમયનો ફાયદો ઉઠાવી વાઘે હુમલો કરી ગાયનો શિકાર કર્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from nai anil

સંપ

સંપ

1 min વાંચો

Similar gujarati story from Inspirational