સંગીતનું દિલ
સંગીતનું દિલ
રાજીવ એક વખત ઈન્ડિયાના હૈદરાબાદ શહેરમાં સાંજે જાહેર બાંકડા પર બેઠેલો જોવા મળે છે. અને તેમને કોઈ સાથી નથી. તેમને પણ કોઈ દર્દ નથી તે પોતાની જાતને સાથે લઈને સમય વિતાવી રહ્યો છે. તેના જીવનમાં હજી પણ કોઈ પ્રેમની વાત નથી થયેલી.
એક દિવસ, રાજીવ એક નવી સંગીત શોધવા માટે એક કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. સંગીત કોન્સર્ટમાં તે વધુ વખત મુલાકાત લઈ રહ્યો હતો. અને તેને એક નવી દુનિયાનો આનંદ અહેસાસ થવા લાગ્યો. તેના સીધા હૃદયમાં કોઈ વિશેષ પ્રેમ નથી હતો, પરંતુ તે ઈન્ડિયા હૈદરાબાદમાં જ સંગીતની આ જગ્યાએ પૂર્ણ સુખ મહસૂસ કરતો હતો. કોન્સર્ટ પછી, તેની સાથે કોઈને જોડતા જીવનને પણ જોડાવા મથતો હતો તેને કોઈ પ્રેમ મળી જાય તેવો અનુભવ થવા લાગ્યો.
અચાનક તેને એ અદ્ભુત અહેસાસની કલ્પના થવા લાગી. એ સમય પણ આવી ગયો. અચાનક રાજીવને કોન્સર્ટમાં એક જુદાં સ્થાને બેઠા પછી એક મુલાકાત છોકરી સાથે થઈ હતી, જેમને તે પહેલી વખતે જાણ્યું હતું કે તેનું નામ કાલેન્દુ છે. કાલેન્દુ એક સ્પષ્ટ બોલનારી ફ્રી વિચારક છોકરી છે. અને તેમને પણ સંગીતનો શોખ હતો.
હવે શરૂ થઈ ગઈ મુલાકાતો. તેમને એક દિવસ કોન્સર્ટમાં પછી પુનઃ મુલાકાત થઈ હતી અને પછીથી તેને છોકરીના પ્રતિભાવ જે કઈ કરે તે હંમેશા તેને યાદ રહી જતાં હતા. રાજીવ તેની મુલાકાતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પછી તે તે દરેક સંગીત કોન્સર્ટમાં તેની શોધ કરી રહ્યો હતો.
એક દિવસ, કાલેન્દુ રાજીવના કાર્યક્રમને હાથ ધરી તેમને બીજી સંગીત કોન્સર્ટમાં લઈ જવા માટે આમંત્રિત કરે છે. પણ રાજીવને જે જગ્યા એ પૂર્ણ રીતે આનંદ મહસૂસ થાય છે તે જગ્યા છોડવા તૈયાર નથી થતો. આ વાત કાલેન્દુને સમજવું અને વિચારવાનું મુનાસીબ લાગ્યું. માટે બહુ મનાવવા મથામણના કરી. અને જે કોન્સર્ટમાં સંગીતની મોજ માણતા એજ સંગીત કોન્સર્ટ વધુને વધુ એકબીજાને મળતા રહ્યા.
કાલેન્દુ એ જાણવા માંગે છે કે રાજીવ અન્ય કોન્સર્ટમાં કેમ જવા નથી માંગતો. અને તેના મગજમાં કઈ વાત એવી છે કે જે કોન્સર્ટને છોડવા માંગતો નથી અને હમેંશા મારી સાથે સારા વ્યવહારથી દરેક પ્રતિભાવનો મહસુસ કરાવે છે અને તે પણ એમને ખુબજ ગમે છે. નક્કી કઈક વાત રાજીવ છુપાવી રહ્યો છે..
એક વખત રાજીવ જુલાઇ મહિનાના વર્ષાઋતુની સિઝનમાં ગજબ રીતે તે ખુબજ આનંદમાં મોજીલા ફ્લેવરમાં એડિટિંગ થયેલો જોવા મળ્યો જાણે નવા ફોરમેટમાં તેમની મસ્તી ખરેખર લાજવાબ દેખાઈ રહી હતી. પણ કાલેન્દુને આ તેમની નવા ફોરમેટવાળી મોજીલી એડિટિંગ ફિલિંગ અચરજ પમાડે તેવી કુલિંગ સિસ્ટમ તેમના દિલને નવાઈ ઉપજાવે છે. કાલેન્દુને મુંજારો વધે છે. આ રાજીવને કેમ કરીને પોતાના વક્તવ્યથી પૂછું ? કે આ ફેરફાર કેવી રીતે એડજસ્ટ થાય છે ? કોના લીધે આ ઉતેજન ની ફિલિંગ સિસ્ટમ રન થાય છે ? શું આ વર્ષારઋતુના વાતાવરણની ખૂસબુની અસર તો નથીને ? કે પછી કૈંક મારા લીધેની દરરોજની ટેબલ મુલાકાતની અસર તો નથીને ?
આ બાજુ કાલેંદુને પોતાની તેની ઉત્કંઠાં જાણે કે પોતાની ઉત્કંઠા જાણે તે સમજવું અઘરું પડ્યું છે. કાલેંદુ એક વખત એકાએક વિચારથી ઝબકીને રાજીવને ઇસ્કોન મંદિરમાં મુલાકાત કરવાનું વિચારે છે. તેને કદાચ એવું લાગે છે કે મંદિર પર મળવાનું તો લગભગ ના નહીં પાડે.
કાલેંદુ ફોન જોડે છે.
હેલ્લો રાજીવ ... સ્પીકિંગ
રાજીવ : યસ, આઈ રાજીવ સ્પીકિંગ હિયર....
આઈ સ્પીકિંગ કાલેંદુ , આઈ મીટ ટૂડે ઓન ઘ ટેમ્પલ ઇસ્કોન. ઓકે
રાજીવ : બટ ઇસ્કોન ટેમ્પલ કેમ ?
કાલેન્દુ : ઇસ્કોન ટેમ્પલ ઈઝ રાધાકિશન ટેમ્પલ , મારી ઇચ્છા છે કે આજ ત્યાં નવા વાતાવરણમાં મુલાકાત કરીયે.
રાજીવ : પણ ત્યાં મને ફાવશે નહીં.
કાલેન્દુ : ઇસ્કોન મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે તે પણ એક સંગીત કોન્સર્ટ જેવો એક ભાગ તરીકે જોવા મળશે.
રાજીવ : શું ત્યાં પણ કોન્સર્ટ જેવી મજા આવશે ? ત્યાં તમારો પ્રતિભાવ દરરોજ હતો તેવો જ બરકરાર રહેશે ?
કાલેન્દુ : મુલાકાત કોઈપણ સ્થળે થાય પણ મારો પ્રતીભાવ કદાસ સ્થળ ને અનુરૂપ બદલાય પણ ખરો ?
રાજીવ: તો પછી વિચારીને કહું કે આપણે મળીએ કે ના મળીએ ?
(ક્રમશ)

