abizar rangwala

Inspirational Others

3  

abizar rangwala

Inspirational Others

મારો મિત્ર - ચિત્ર?

મારો મિત્ર - ચિત્ર?

1 min
7.7K


લોકોનુ માનવું છે કે મિત્ર એ આપણા જેવો જ હોવો જોઈએ, પોતાની પસંદ મળતી હોય, મળતો અભિપ્રાય હોય અને ખૂબ જ મહત્વનું કે જેની સાથે રહેવાની મજા આવે, સમય ક્યાં જતો રહે ખબર પણ ન પડે. સાચું ને ?

હા એ તો સાચું જ છે... પણ કદી વિચાર કર્યો છે કે જો એક માણસ ધુમ્રપાનનુ સેવન કરે છે તો એનો મિત્ર કોને કેશો ? એ કે જે એની સાથે ધુમ્રપાન કરે કે એને ના પાડે કે "આ ખોટું છે, તું ન કર".

જીવનની આકરી પરિસ્થિતિમા પણ જે ખાડામાંથી બહાર કાઢેને એ મિત્ર છે નહીં કે સાચા ખોટાનું ભાન મૂકી તેની સાથે ખાડામા પડે.

આનો અર્થ એ જરાય નથી કે તમારો મિત્ર ખોટો છે તો તમે એને મૂકીને જતા રહો, કહો એને કે તું મારો મિત્ર છે મારો... તારે તો સરખું થવું જ રહ્યું.

અથાગ પરિશ્રમની આ કશમકશમાં જે ક્યાંક ચર્ચામા આવે તો 'એ મારો દોસ્ત છે ' એવા શબ્દો તમારાં કરુણ હૈય્યામાથિ ખુશીનાં અશ્રુ ભેજ સાથે નીકળે એને મિત્ર માનજો.


Rate this content
Log in

More gujarati story from abizar rangwala

Similar gujarati story from Inspirational