Nachiket A Pandya

Inspirational

3  

Nachiket A Pandya

Inspirational

જિંદગી અેક સંઘર્ષ

જિંદગી અેક સંઘર્ષ

1 min
14.5K


રાત આખી જીવન માટે જજુમીતી આ મધમાખી ફળીયાના લેંમ્પ પાસે રહિ ગરમ રહેવાનો સંઘર્ષ કરીને થાકતી. સવારે પગથિયા પર પડેલી મને નજર આવી. કાળજીપૂર્વક તેને કાગળના ટુકડાથી યોગ્ય જગ્યા પર મુકી દીધી. મન થયુ અેટલે આ ફોટો પાડ્યો. આવો પ્રયાસ ઘણી વાર મે કરેલો છે.

સવારની મારી દિનચર્યા પછી તૈયાર થઇને પોતાના દવાખાને જતા પહેલા જોયુ તો,આ મધમાખીઅે સવારના સુર્યપ્રકાશમાંથી નવી ઉર્જા મેળવી હોય ! તેમ પોતાની ઉડાન મારી કારની આસપાસ કરતી પોતાના રસ્તે નિકળી પડી . જાણે પોતાનો સંઘર્ષમા સફળતા મળી હોય તેમ !.

જિંદગીમાં આવુ શિક્ષણ મળે નહિં !


Rate this content
Log in

More gujarati story from Nachiket A Pandya

Similar gujarati story from Inspirational