STORYMIRROR

Shaishav Bhagatwala

Inspirational Romance

3  

Shaishav Bhagatwala

Inspirational Romance

એક પ્રેમ

એક પ્રેમ

1 min
15.7K


હોસ્પિટલની નર્સ સમીરાએ જય નામના પેશન્ટને પ્રપોઝ કર્યું. જયના ઘરવાળાઓએ સમીરા ઉપર એવો આક્ષેપ મૂક્યો કે જયના રૂપિયાને કારણે સમીરા જય સાથે સંબંધ બનાવવા ઈચ્છે છે.

જય, કે જેનું ફક્ત ધડની ઉપરનો ભાગ જ કામ કરે છે, ફક્ત માથું, એની સેવા કરતા કરતા સમીરાને ક્યારે જય જોડે પ્રેમ થઈ ગયો એ ખબર જ ના પડી.

બધાના આશ્ચર્ય વચ્ચે જયએ પણ સમીરાને અપનાવી લીધી. ફક્ત જય જ જાણતો હતો કે એની સેવા ઘરના સદસ્યો કરતાં સમીરા જ સારી રીતે કોઈ પણ સ્વાર્થ વગર કરશે.

આજે એમના હોસ્પિટલમાં જ લગ્ન વિધિ આટોપાઈ. હવે જય કાયમ માટે સમીરાનો પેશન્ટ બની ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational