purohit kajal

Inspirational

3  

purohit kajal

Inspirational

અબોલા

અબોલા

1 min
191


એક મોટું ગામ હતું. તેમાં એક લીલા નામની છોકરી અને તેની મા રહેતા હતા. તેની પાસે ફક્ત તેની માતા જ હતી તેના સિવાય કોઈપણ નહીં. લીલા પાસે બે સુંદર દેખાવડા બળદ હતા. એક બળદનું નામ ચંગુ અને બીજા બળદનું નામ મંગુ. બળદ ખુબ જ શાંતિ અને ધીરજવાળા હતા. નિલા જેટલું ઘાસ આપે તેટલું ખાય. અને લીલા સાથે ખેતરમાં બાળપણ છેડે

એક દિવસ લીલા બંને બળદને લઈને તેમના ખેતરમાં જાય છે અને અનાજ વાવે છે, અને થોડા દિવસ પછી તે અનાજ મોટું થાય છે. લીલા બપોરના સમયે ભોજન કરવા જાય છે અને બળદના ખૂંટે બાંધેલ છે. તે સૂઈ જાય છે અને તેના ખેતરમાં અચાનક આગ લાગી જવાથી તે લોકો બૂમાબૂમ કરે છે. લીલા જાગી જાય છે, ત્યાં અનાજ પણ બળીને રાખ થઈ જાય છે. થોડા દિવસ પછી તે ગામમાં વરસાદ પડે છે. લીલા બીજી વખત ખેતરમાં અનાજ વાવે છે. લીલા મંગુ અને ચંગુ મહેનતથી અનાજ પાકે છે. તે પછી માતાના આશીર્વાદથી ચંગુ મંગુ પણ ખૂબ શક્તિશાળી બની જાય છે.

આમ બળદ પણ પોતાની ફરજ બજાવી નીલાને સાથ આપે છે. બોધ.. જે બોલી શકે તે જ સારું કામે આવે એવું નથી પણ આણબોલા પણ સારું કામ કરી શકે છે..


Rate this content
Log in

More gujarati story from purohit kajal

Similar gujarati story from Inspirational