મારી શાળા મારુ ગૌરવ
મારી શાળા મારુ ગૌરવ
કોરોનામાં ક્યારે ખુલશે મારી શાળા ?
સપનામાં આવે છે મારી શાળા,
મિત્રો વગરની મારી શાળા,
દફતર, પાટી, પેન વગરની મારી શાળા,
સ્વચ્છ સુંદર મારી શાળા,
કોરોનામાં ક્યારે ખુશી મારી શાળા ?
પ્રાર્થના, જ્ઞાન-ગમ્મત વગરની મારી શાળા,
બ્લેકબોર્ડ, ચોક વગરની મારી શાળા,
પાર્થ પૂછે છે કોરોનામાં ક્યારે ખુલશે મારી શાળા ?
