વર્ષા જોષી "સત્યા"
જન્મ સ્થાન:- સૌરાષ્ટ્રનું મોટા લિલિયા ગામ,
જિલ્લો :- અમરેલી
હાલમાં શહેર :- અમદાવાદ
૫ વર્ષ કમ્પ્યુટર શિક્ષિકા તરીકેનો અનુભવ.લખવાનો અને નવું નવું શિખવાનો શોખ ધરાવું છું.
* પ્રતિલિપી ગુજરાતી એપ અને સ્ટોરી મિરર મા મારી વાર્તાઓ અને કવિતાઓ તથા લેખ પ્રકાશિત થાય છે. મારી બે ટૂંકી... Read more
વર્ષા જોષી "સત્યા"
જન્મ સ્થાન:- સૌરાષ્ટ્રનું મોટા લિલિયા ગામ,
જિલ્લો :- અમરેલી
હાલમાં શહેર :- અમદાવાદ
૫ વર્ષ કમ્પ્યુટર શિક્ષિકા તરીકેનો અનુભવ.લખવાનો અને નવું નવું શિખવાનો શોખ ધરાવું છું.
* પ્રતિલિપી ગુજરાતી એપ અને સ્ટોરી મિરર મા મારી વાર્તાઓ અને કવિતાઓ તથા લેખ પ્રકાશિત થાય છે. મારી બે ટૂંકી વાર્તાઓ " યાદોની ભીની સુગંધ" અને " દેવ ના દિધેલ" મેઘધનુષ પુસ્તક જે કાલજયી પ્રકાશન દ્વારા ૪૦ લેખિકાઓનું સહિયારું સર્જન છે તેમાં પ્રકાશિત થયેલ છે.મુંબઈના "કાલજયી પ્રકાશન" ના લેખકકોશમાં લેખિકા તરીકે ઓળખ મેળવી છે.
* મારી સહિયારા સર્જનની પુસ્તકો
(૧) મેઘધનુષ
(૨) પડઘાની પ્રતિતિ
(૩) એક અનામી પુસ્તક જે આવતા મહિને ટાઈટલ સાથે તૈયાર થઈ જશે.
(૪)Love Incredible
(૫) પરવરિશ
(૬) અસ્તિત્વનું આત્મવિલોપન- નવલકથા.
(૭) સંગાથે
*************************
*મારા બીજી પ્રવૃત્તિઓના અચિવમેન્ટસ:-
1) મને મારી રસોઈકલા ક્ષેત્રમાં "કુકપેડ ઈન્ડિયા" તરફથી માસ્ટર શેફ કોન્ટેસ્ટ માટે જે ગૃપ કોન્ટેસ્ટ હતી. અને મારી પાંચ મેમ્બર ની ટીમ નું નામ "સ્પાઈસ કિચન" હતું. જેમાં હું લિડર શેફ હતી. અને અમારી ટીમને કોન્ટેસ્ટ ની 22 ટીમમાં આ સર્ટિફિકેટ મળ્યું છે.
(2) "ફૂડ વિથ ફન" જે દિલ્હી નું કુકિંગ ગૃપ છે. જે ઓનલાઈન રસોઈકલા ના કોન્ટેસ્ટ યોજે છે. જેમાં મને "રવા ની રેસિપી " બનાવવા ની કોન્ટેસ્ટ માં પર્સનલ સર્ટિફિકેટ મળેલ છે......બીજા ઓનલાઈન કોન્ટેસ્ટ માં ઘણાં ગૃપ તરફથી મને વિજેતા તરીકે સ્થાન મળ્યું છે.અને ઓનલાઈન ગિફ્ટ મળી છે.જેમાં રસોઈને લગતી વસ્તુઓ ભેટમાં મળી છે.
(3)એક એવોર્ડ મને જયપુર ની કુકિંગ સંસ્થા" પેશન ઓફ કુકિંગ" તરફથી આયોજિત કોન્ટેસ્ટ માં ગુજરાત તરફથી શેફ ગેસ્ટ નો અવોર્ડ મળ્યો છે.જે જયપુર માં યોજાયેલી હતી.
(૪)એક સર્ટિફિકેટ મને સ્ટોરી મિરર તરફથી "સ્કુલ કોન્ટેસ્ટ કવિતા" જે અંગ્રેજી માં મારી કવિતા" Miracle may happens " જે મારી પોતાની લખેલી હતી જેને સર્ટિફિકેટ મળ્યું છે. બે સર્ટિફિકેટ પણ સ્ટોરી મિરર તરફથી એક લેખિકા તરીકે મળેલ છે.
(૫)એક સર્ટિફિકેટ મને અમારા બ્રાહ્મણ સમાજ આયોજિત જે અમરેલી શહેરમાં યોજાયેલી વાર્તા સ્પર્ધા માં બીજા નંબરે વિજેતા બનેલ હું જેમાં મને સર્ટિફિકેટ અને રોકડ ભેટ મળેલ. Read less