Deep Shukla

Children Inspirational

2.5  

Deep Shukla

Children Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
664


મિત્રતા એ "તારું નામ શું?" થી લઇને "મારી જાન છે તું. " ની યાત્રા છે. મિત્રતા એ શબ્દથી નહીં પણ હૃદયથી થતી વાત છે. મિત્રતા એ એક બીજાનાં ઘરને પોતાના સમજવાનો આભાસ છે. મિત્રતા એ કારણ વગર ખાધેલી એક માર છે. મિત્રતા એ લોહીની નહીં પરંતું લાગણીની સોગાદ છે. મિત્રતા એ ન મળો તો સૂની પડી જતી રાત છે. મિત્રતા એ નાત જાત જોયા વગર લેવાતો શ્વાસ છે મિત્રતા એ બીજુ કશુ નહીં પરંતું સુખ અને આનંદ નો અહેસાસ છે.


Rate this content
Log in

More gujarati story from Deep Shukla

Similar gujarati story from Children